ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે બિરાજમાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં સમુદ્ર સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે.